error: This Content is protected !!

જસદણ તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જુલાઈએ યોજાશૅ

જસદણનાં કમળાપુર રોડ ઉપર આવેલ મામલતદાર કચેરી ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ને બુધવારે સવારે ૧૧ કલાકે જસદણ મામલતદાર કચેરી ખાતે યોજાશે. જેમાં જસદણ નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, તેમ જસદણ મામલતદાર કચેરીની યાદીમાં જણાવાયું છે.