error: This Content is protected !!

ગોંડલ ખાતે વિધુત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 40 મી વાર્ષિક સાધારણ સભા મળી

મંડળીના મહામંત્રી અને જસદણના લાઇનમેન દિનેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે વિદ્યુત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટની 40 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન ગોંડલ ખાતે રાખવામાં આવેલ હતુ આ કાર્યક્રમમાં અમારા આમંત્રિત મહેમાન ડિરેક્ટર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યૉ હતૉ ગોંડલ મંડળી પરિવાર પરિવાર વતી આપનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી જસદણના લાઇનમેન અને વિદ્યુત કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળીના મહામંત્રી દિનેશભાઇ પરમાર ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું