error: This Content is protected !!

જસદણ પાલિકામાં 80 મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રમુખ જીતેન્દ્ર છાયાણી સદસ્યો કર્મચારીઓઍ રાષ્ટ્ર ગાન સાથે એ ધ્વજ વંદન કર્યું

જસદણ નગરપાલિકાના પટાંગણમાં પતંગમાં 15 મી ઓગસ્ટ 80 માં સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રગાન સાથે નગરપાલિકા પ્રમુખ પ્રમુખ જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ છાયાણી એ ધ્વજ વંદન કર્યું આતકે નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો પાલિકાના અધિકારીઓ કર્મચારીગણ જસદણ શહેર ભાજપ સંગઠનની ટીમ ઉપસ્થિત રહી રાષ્ટ્રગાન અને દેશભક્તિના માહોલ વચ્ચે 15 મી ઓગસ્ટ 80 માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજ વંદન કર્યું હતું પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે 

 જસદણ શહેરની રાષ્ટ્રપ્રેમી જનતાની ઉપસ્થિતિમાં આઝાદી ના પાવન પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી