જસદણમાં નશામાં ઉપયોગી ગોગો કંપનીના રોલિંગ પેપર પર પ્રતિબંધ મુકાતા જ રૂરલ એલસીબી દ્વારા નવા બસ સ્ટેન્ડમાં એક વેપારી ની ગોગો પેપર જપ્ત કરી કાર્યવાહી આદરી
જસદણ માં નશામાં ઉપયોગી રોલિંગ પેપર જાહેરનામું અમલી બનતા જ ગોગો પર પ્રતિબંધ મુકાતા જ જસદણમાં રાજકોટ એલસીબીએ તપાસ શરૂ કરી રાજકોટ રૂરલ એસઓજી દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગોગો પેપર ના વેચાણ કરતા પાનના વેપારી ની દુકાન નું ચેકિંગ કરતા જસદણ નવા બસ સ્ટેન્ડમાં આવેલ ઍસટીના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં શાહ નવાજ ઉર્ફે સાનુ આકબાણી ની દુકાનમાંથી 2065 રૂપિયાના નશામાં ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર ગોગો કંપની ના પેપર નો મુદ્દા માલ જપત્કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે જૅથી પ્રતિબંધિત રોલિંગ પેપર ગોગો વેચતા વેપારીઓમાં ફાફડાટ ફેલાયો છે