error: This Content is protected !!

આટકૉટના વૅપારી યુવાન સાથે સાયબર ફ્રોડ ક્રિષ્ના હોટલના સંચાલકનૅ ગઠીયાઍ સસ્તી વસ્તુની લાલચૅ રૂ 75 હજારનૉ ધુમ્બો મારતા ગુનો નોંધાયો

જસદણના આટકોટમાં આર્મીનો સામાન સસ્તા ભાવે રાખવાની લાલચે એપીકે ફાઇલ મોકલી અને યુવાનનો ફોન હેક કરી કરગઠિયાએ ઠગાઇ આચરી

 

 

જસદણ તાલુકાના આટકોટમાં રહેતા વેપારીને - આર્મીનો માલસામાન સસ્તા ભાવે - આપવાની લાલચ આપી વેપારીને ફોનમાં વાહન ઈન્ફોર્મેશનની એ.પી.કે. ફાઈલ મોકલી અને યુવાનનો ફોન હેક કરી સાયબર ગઠીયાએ છેતરપીંડી કર્યાની ફરીયાદ આટકોટ રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ નૅ કરીછૅ

 આટકોટના ગાયત્રીનગર પ્રાથમીક પ્રા.શાળા પાસે રહેતા અને કે.ડી.પી. હોસ્પિટલ પાસે ક્રિષ્ના નામે હોટલ ચલાવતા અંકિતભાઈ ભુપતભાઈ પરવાડીયા (ઉ.વ. ૩૩) એ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઈ તા. ૧૬ ના તે હોટલ પર હતા ત્યારે તેના મિત્ર સુરેશભાઈ ખોખરીયા (રહે.આટકોટ) એ ત્યા આવી રૂા. ૫૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે કહી કયુઆર બતાવતા તેવો પોતાના ગુગલપે મારફતે ઓનલાઈન ટ્રાનસફર કરી આપ્યા હતા. થોડા સમયબાદ સુરેશભાઈએ ફરી તેના હોટલે આવી ‘પેલા કયુઆરમાં ૫૦ હજાર નાખ્યા હતા તે ફોડ છે' કહેતા તેવો તત્કાલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર ફરીયાદ નોંધાવી હતી. બાદમાં સુરેશભાઈની પુછપરછ કરતા તેણે માહિતી આ હતી કે ચીરાગ પટેલ (આઇપીએસ) નામની આઈડી. પરથી ફેસબુકમાં મેસેજ આવ્યો હતો. જેમા આર્મીની વસ્તુઓ સસ્તા ભાવે મળે છે જેના ૭૫ હજાર થાય છે કહી વોટસએપ કોલ અને મેસેજ કરી કયુઆર કોડ મોકલી પૈસા મોકલ્યા એટલે વસ્તુ મોકલી આપુ છુ કહેતા તેવો તેના પુત્ર ના ખાતામાંથી ૨૫ હજાર અને બાકીના તમારી પારોથી ૫૦ હજાર ટ્રાન્સફર કરાવ્યાનું કહેતા છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી હતી