શ્રી ઘેલા સોમનાથ દાદાને વરણીરાજ હોટલ વાળા ઘનશ્યામ અમૃતભાઈ સતાણી પરિવારે શ્રાવણના અંતે દાદા ને થાળ ધરી ધ્વજા રૉહણ કર્યું સાંસદ રૂપાલાઍ હાજરી આપી
જસદણ વિછીયા નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સાનિઘ્યમાં વરણીરાજ હોટલના માલિક ઘનશ્યામભાઈ અમૃતભાઈ સતાણી પરિવાર દ્વારા બ્રહ્મ ચોર્યાસી દાદાને ધ્વજા ચડાવી મહાપુજા આરતી સાથે ભવ્ય સત કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમમાં આજૅ સં.૨૦૮૨ શ્રાવણ વદ અમાસ ને શુક્રવાર તા.૧૧-૯-૨૦૨૬ ના રોજ આ ધાર્મિક પ્રસંગમાં સહ મિત્રો તેમજ પરિવાર સાથે આવી દાદાના દર્શનનો લાભ તેમજ ભોજન પ્રસાદ લઈ અમારા નિમંત્રણ માન આપી પધાર્યા દાદા ના સૌ પર આશીર્વાદ વરસતા રહે તેવી શુભકામનાઓ સાથે ઘેલા સોમનાથ દાદાને ધજા અને મહાપ્રસાદ માં આપણા રાજકોટ જિલ્લાના સાંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકેતભાઈ રામાણી ગોંડલના પ્રભારી જીગ્નેશભાઈ હિરપરા જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ હિરપરા પાલીકા સદસ્ય પીવીભાઈ ભાયાણી સહિત તમામ આગેવાનોનો વર્ણરાજ હોટલના માલિક ઘનશ્યામભાઈ સતાણી ઍ આભાર પ્રગટ કર્યો હતો