error: This Content is protected !!

ઓછા વરસાદના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાનૅ દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પશુપાલકોને ઘાસચારા માટૅ પસુ દીઠ 80 રૂપિયા આપવામાં આવશે

ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાછૅ તો આ દુષ્કાળ ગ્રસ્ત જિલ્લાઓમાં પશુપાલકોને પણ પ્રતિ પસુ ડિઠ ઘાસચારા માટે રૂપિયા 80 આપવામાં આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી રાજ્ય સરકાર ધરતીપુત્રોને

રૂ.8500 પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપશે, રાજ્ય સરકાર પાસે ત્રણ કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે, અને વધારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે, દુષ્કાળ જાહેર થયેલ તાલુકામાં પશુઓ માટે પશુદીઠ રૂ.80 બે મહિના માટે ચૂકવવામાં આવશે સમગ્ર રાજ્યમાં 89% જેટલો વરસાદ થયો છે