error: This Content is protected !!

વિછીયાના પીપરડી ખાતે ત્રિવેદી પરિવારના કુળદેવી જગદંબા ભવાનીના મઢે બાર અનુષ્ઠાન 5100 કુમારીનુ પુજન કરાયું

મૂળ મોઢુકા ગામના અને હાલ જસદણના શ્રી ગણેશ જેનિંગના ઓનર રાજુભાઈ ત્રિવેદીના ઉત્તમ સૅવા સહયોગ બદલ ત્રિવેદી પરિવારે આભાર પ્રગટ કર્યો

 

ગઢડા તાલુકાના ગોડકા ટાટામ ગામૅ બિરાજમાન મુખ્ય મઢના ભગવતી જગદંબા ભવાની ના પેટા મઠ વિંછીયા તાલુકાના પીપરડી ગામે મૂળ મોઢુકા ગામના વતની અને હાલ જસદણ શ્રી ગણેશ જેનિંગ ફેકટરીના ઓનર એવા રાજુભાઈ ત્રિવેદીએ પોતાનું ભક્તિ ભાવપૂર્વક અને સેવાકીય યોગદાન આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્રિવેદી પરિવાર દ્વારા સૅવા સહકાર બદલ રાજુભાઈ નો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો આસો માસ શુક્લપક્ષ દશેરા ને બુધવારના 21/10/2026 

ના રોજ ત્રિવેદી પરિવાર નો મુખ્ય મઢ ગઢડા તાલુકાના ગોડગા નજીકના ગામ( ટાટામ ) હાલ મેચયા તાલુકાના પીપરડી ગામે જગદંબા ભવાનીના મઢે ત્રિવેદી પરિવાર ના નરભેરામદાદા ના વંશજ ના દરેક સભ્ય ના સહયોગ થી 6 વર્ષ ના આસો નવરાત્રા અને ચૈત્ર નવરાત્રા ના 12 અનુષ્ઠાન પરિપૂર્ણ થયા છૅ અત્યાર સુધી ની ૫૧૦૦ જેટલા કુમારિકા નું પૂજન , ભોજન અને યથા શક્તિ દક્ષિણા અર્પણ કર્યા તે નિમિત્તે ખુબ સુંદર ચંડીપાઠ યજ્ઞ (શાસ્ત્રીશ્રી ત્રિવેદી આકાશભાઈ તથા ઉપાચાર્ય શાસ્ત્રીશ્રી ત્રિવેદી હાર્દિકભાઈ) દ્વારા અમારા બધા સંકલ્પ ને પરિપૂર્ણ કરવા તથા ભવાની માં ની કૃપા પ્રાપ્ત કરવા 

 આયોજન કરી આધ્યાત્મિક ઉર્જા નો ખુબ સુંદર લાભ પ્રાપ્ત થયો ખુબ દિવ્ય અનુભૂતિ બસ માં પ્રત્યે સુંદર ભાવ પ્રગટ કરી અને એક દિવ્ય ચેતના ને જાગ્રત કરવા નો અવસર પ્રાપ્ત થયો માતાજી ના આશીર્વાદ સ્વરૂપે ખુબ ખુબ કરુણા, પ્રેમ, દયા બે ડગલાં આગળ હું ચાલીશ એવા ભાવ સાથે માં એ દિવ્ય આશીર્વાદ ત્રિવેદી પરિવાર ને આપ્યા માં પાસે એક જ પ્રાર્થના કરી ત્રિવેદી પરિવાર નો બાળ ભાવેશ ત્રિવેદી

 અમારા ભાઈ રાજુભાઈ ત્રિવેદી મોઢુકા નિવાસી હાલ જસદણ નો ખૂબ સહયોગ મળ્યો તેમનો જગદંબા ભવાની માતાના આશિષ સાથે રાજુભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો