જસદણમના ગંગા ભુવનમાં ખંઢૅર સ્નાન ઘાટનું રેનોવેશન તેમજ પૅવર બ્લોક નું કામ શરૂ સદસ્ય અશોકભાઈ ધાધલ ગુણવત્તા યુક્ત કામ માટે સતત ખડે પગે લૉકૉ ખુશ
જસદણ શહેરના વોર્ડ નંબર 6 મંત્રી સોસાયટી પાછળ ગંગા ભુવન વિસ્તારમાં વર્ષોથી ખંઢૅર હાલતમાં ફેરવાયેલ સ્નાન ઘાટ ફરી નવો નકોર બનાવવા સદસ્ય અશોકભાઈ ધાધલના બીડુ ઝડપ્યું હતું તૅમની દેખરેખ હેઠળ પૅવર બ્લોક રોડ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ કામમાં કોઈ કચાસ ન રહે તે અંગે જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ખેતી વિકાસ બેંકના ચેરમેન તેમજ વોર્ડ નંબર 6 ના જાગૃત કોર્પોરેટર અશોકભાઈ ધાધલ સતત ખડે પગે રહી અને કામગીરી કરાવી રહ્યા છે આ સ્નાન ઘાટ ની અંદર ટૂંક સમયમાં જ રીનોવેશન કરવામાં આવશે ટોયલેટ બાથરૂમ જેવી પણ સુવિધા કરવામાં આવશે તેમજ હાલ કમ્પાઉન્ડ હોલ સાથે પૅવર બ્લોક નું કામ શરૂ છે આ તકે વિસ્તારના આગેવાનો પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ રાણીગભાઈ ધાધલ હરિભાઈ મહેતા રામે દીધો છે રૂડો રોટલો આદિત્ય ગ્રુપના જોરુભાઈ ખાચર અગ્રણી અનકભાઈ ખાચર તેમજ જસદણ શહેર ભાજપના ઉપપ્રમુખ યશવંતભાઈ ઢોલરીયા ઉપરાંત પાલિકાના વાસી કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા