જસદણના પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્ય સુરેશભાઈ ધોળકીયા પ્રજાપતિ (S પ્લાનિંગ) નો આજે જન્મદિવસ
જસદણ શહેરમાં સેવાકાર્ય ક્ષેત્રે પ્રભુ સદભાવના સેવા સમિતિ સમિતિના સભ્ય અને સેવાશ્રુત તેમજ ધર્મિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા
સુરેશભાઈ ધોળકીયા પ્રજાપતિ
નો જન્મ 18 ફેબ્રુઆરી 1968 ના રોજ થયેલ સુરેશભાઈ આજે તેમના યશસ્વી જીવન યાત્રાના 59 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
બહોળો મિત્ર વર્તુળ ધરાવતા સુરેશભાઈ નાનપણથી જ વિવિધ સેવાકીય અને ધાર્મિકપ્રવૃતિઓમાં અગ્રેસર રહી સારી એવી લોકચાહના હાંસલ કરી છે.
સામાજીક સંસ્થાઓ તેમજ લાફિંગ ક્લબ સાથૅ સક્રિયતાથી જોડાયેલા છે. સુરેશભાઈ પ્રજાપતિ ના જન્મદિન નિમિતે તેમના મોબાઈલ નંબર +91 94269 81101 ઉપર શુભેચ્છાનો વરસાદ વ૨સી રહ્યો છે