error: This Content is protected !!

જસદણના લૉકૉનૅ હવે વિવિધ સમસ્યાઓ અંગે પાલિકામાં ધક્કો નહીં થાય પ્રમુખ જીતેન્દ્ર છાયાણી અને ચીફ મેહુલ જોધપુરા ઍ ટેલીફોન નં 028 21 220060 જાહેર કર્યો ઘરબૅઠા ફરિયાદ નોંધાવી શકશે

ઓફિસર મેહુલભાઈ જોધપુરા તેમજ કર્મચારીઓ સાથે બેઠક યોજી અને શહેરની જનતા માટે એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં લોકોએ નીચે મુજબના પ્રશ્નો અંગે માત્ર ટેલીફોનિક થી જ સમસ્યાઓ દૂર થશે જેમાં સાફ-સફાઈ નાના મોટા મૃત પશુઓ ઉપાડવા પીવાના પાણીને લગતી બાબત તેમજ ભૂગર્ભ ગટર અંગે આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈ અંગે હવે નાગરિકોએ પાલિકા નો ધક્કો નહીં થાય માત્ર પાલિકાના ટેલીફોન નંબર 02821 220060 પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે તૅવૉ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા એ નિર્ણય કરતા હવે નાગરિકોને પાલિકા નો ધક્કો નહીં થાય સીધી ટેલીફોન દ્વારા પોતાની સમસ્યા અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ અંગે નગરજનોએ પાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરાનો આભાર પ્રગટ કર્યો હતો