જસદણ અને વીંછીયા તાલુકામાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ત્રણ દિવસ પ્રવાસૅ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુરત કરશે
ગ્રામ્ય પ્રવાસ સાથે કાર્યકર્તાઓને મળશે મંત્રીને નવા કાર્યકર્તા મળી જતા જય ભોળાનાથ વખતે એક પગે ઊભા રહેનાર જૂના કાર્યકર્તાનૅ ભૂલી ગયા હોવાનો ગણગણાટ યુઝ એન્ડ થ્રો ની નીતિથી રોશની લાગણી
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ૩થી ૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન રાજકોટ જિલ્લાના વિવિધ ગામોની મુલાકાતે પધારશે આ તકે મંત્રી કાર્યકર્તાઓને ગામે ગામ મળશે પરંતુ નવા નવા કાર્યકર્તાઓ મળી જતા હવૅ જુના પવિત્ર અને પાયાના કાર્યકર્તાઓને ઝડા મૂળથી ભૂલી જતા હોવાનો શણ શણ તો આરોપ સાચા કાર્યકરે લગાવ્યો છે મીઠું મીઠું બોલનારા નામ ઉપર મલાઈ ખાનારા કાર્યકર્તાઓ મળવાથી પાયાના સત્ય પ્રેમી એક પગે ઉભા રહે તેવા કાર્યકરતા ને યુજ એન્ડ કર્યો હોવાનો લાખ મણનો સવાલ સત્યપ્રેમી કાર્યકર્તાએ ઉઠાવ્યો છે પ્રવાસ દરમિયાન મંત્રી કુંવરજીભાઈ વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ગ્રામીણ સ્તરે કાર્યકરો સાથે બેઠકો યોજશે તા. ૩ માર્ચના રોજ જસદણ તાલુકાના ભાડલા ગામ ખાતે નવીન પશુ દવાખાના અને બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને રામળીયા ગામે પેટા આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. મંત્રી બાવળીયા ૪ માર્ચના રોજ જસદણ-વીંછીયા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેશે. તા. ૫ માર્ચના રોજ સાણથલી-ઈશ્વરીયા રસ્તા પર મેજર બ્રીજ, સાણથલી-થોરખાણ રસ્તાના કામો અને સી.સી. રોડના ખાતમુહૂર્ત તેમજ ઈશ્વરીયા-કાનપર રસ્તા પર સબમર્સિબલ બ્રીજનું ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે પાયાના પથ્થર જેવા કાર્યકરોને ભૂલી જવાનું કારણ શું જય ભોળાનાથ વખતે એક પગે ઊભા નહેનાર કાર્યકરને લુહીને ફેંકી દેવાનું કારણ શું આવો ભ્રમ ભેદ પેદા થવાનું કારણ શું જેવા લાખમણના સવાલ સાચા કાર્યકર્તાઍ ઉઠાવ્યા છે સાચો કાર્યકર રાજકીય સંન્યાસની જાહેરાત ના મૂડમાં હોવાનું જણાવતા રાજકીય ચર્ચાઓ જાગી