જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં કાલે સવારે આઠ વાગ્યાથી ઘઉંની હરાજી શરૂ થશે બાદ પરચુરણ માલ ની હરાજી લૅવાશૅ
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જવાબદારો દ્વારા જણાવવામાં આવ્યું છૅ કે આવતીકાલે તા.૦૭/૦૩/૨૦૨૬ નૅ શનિવારૅ ઘઉંના પાલની હરરાજી સવારના ૮:૩૦ કલાકે લેવામાં આવશે ઘઉંના પાલના વાહનો દુકાન નંબર.૧ ની પાછળ થી ઊભા રાખવાના રહેશે. ઘઉં ના પાલની હરરાજી પુરી થયા બાદ પરચુરણ માલ ની હરરાજી લેવામાં આવશે.જેની સર્વે લાગતા વળગતા ઑએ ખાસ નોંધ લવા અનુરોધ કર્યો છૅ