આટકોટમાં મારુતિ પેટ્રોલિયમના નવ પ્રસ્થાન તથા સંગમ પંજાબી ઢાબાના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી બાવળીયા તથા સંતોએ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી
જસદણ તાલુકાના આટકોટ ગોંડલ ચોકડી પાસે મારૂતિ પેટ્રોલિયમના ઉદ્ઘાટન તેમજ સંગમ પંજાબી ઢાબાના ઉદ્ઘાટન નવ પ્રસ્થાન પ્રસંગે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ ઉપસ્થિત રહી આ નવા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ મિત્રો ને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી આ બંને નવ પ્રસ્થાન પ્રસંગે પુ વિક્રમ ગીરીબાપુ મહંત ઘેલા સોમનાથ મંદિર મનુભાઈ શિલુ માનદ મંત્રી ઘેલા સોમનાથ આ ઉપરાંત નવા ધંધાકીય વ્યવસાય ની શુભ શરૂઆત કરતા નિલેશભાઈ ગોવિંદભાઈ ભાયાણી તથા ભાવેશભાઈ ગંગદાસભાઈ વેકરીયા તેમજ મનસુખભાઈ કરસનભાઈ જાદવ પ્રવીણભાઈ બચુભાઈ ખુટ લલીતભાઈ પ્રવીણભાઈ ખુંટ સહિતનાઓને કેબિનેટ મંત્રી તથા સાધુ સંતો આગેવાનો અને મિત્ર સર્કલ દ્વારા ઉજ્વળ ધંધાકીય ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી