error: This Content is protected !!

જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ પદૅ હર્દિપભાઈ જયવંતભાઈ પટગીરની નિમણૂક નૅ આગૅવાનૉ દ્વારા આવકાર

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ પ્રદેશ તેમજ જિલ્લા નેતૃત્વ સાથે વિચાર વિમર્શ ચર્ચા વિચારણા કરી અને જસદણ ભાજપના યુવા અને જોશીલા કાર્યકર કાઠી ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી એવા હર્દિપભાઈ જયવંતભાઈ પટગીરની જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે આ વરણીને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ બિલ્ડર આગેવાન કુલદીપભાઈ પટગીર સહકારી આગેવાન પ્રવીણભાઈ પટેલ કાઠી ક્ષત્રિય આગેવાન ઉધોગપતિ હરેશભાઈ રાણીગભાઈ ધાધલ ખેડૂત આગેવાન નરેશભાઈ હિરપરા પ્રમુખ થાળ સિનિયર સિટીઝન આગેવાન હરપાલભાઇ ધાધલ કોળી સમાજના આગેવાન બીજલભાઇ ભેંસજાળિયા સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમજ મિત્ર સર્કલ દ્વારા હર્દિપભાઈ પટગીરની આ વરણીને આવ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે