ઉનાળાની શરૂઆત થતા જ, જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ પોઇન્ટ પર ઠંડા પાણીના પરબ શરૂ તરસ્યા નું જલ થાજો જીવન મારું અંજલિ થાજો સૂત્ર સાથે
જસદણમા આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ રાહત દરે પુસ્તક વિતરણ હોસ્પિટલમાં બાળૉતીયા બાળવાઘા શિરો વિતરણ બ્લડ ડોનેશન સર્વ રોગ નિદાન કેમ્પ તહેવારો નિમિત્તે ગરીબોમાં મીઠાઈ ફરસાણ તેમજ રાશન કીટનું વિતરણ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમજ દર વર્ષે ઉનાળામા રાહદારીઓની તરસ છીપાય એવા સેવાભાવનાથી વર્ષ 2021 થી શહેર ની મુખ્ય 8 જગ્યાઓ પર ફિલ્ટર્ડ - ઠંડા પાણીના પરબ ની સેવા દર વર્ષે ચાલુ કરવામાં આવે છે જે સેવાભાવી દાતાઓના સહયોગથી 15જૂન સુધી ચાલુ રહેશે પરબના સ્થળૉ
1. જૂના બસ સ્ટેન્ડ
2. કેરવી ચોક
3. સરદાર ચોક
4. DSVK હાઈસ્કુલ પાસે
5. આટકોટ રોડ વૈભવ ટ્રેલર સામે
6. તાલુકા સેવા સદન સામે
7. આરામગૃહ, જકાત નાકા
8. નવા બસ સ્ટેન્ડ અંદર કાયમી ફ્રીઝ પરબ આ સેવા કાર્યમાં આપ રોજના પાણીના કેરબા જગની સેવા આપી સહભાગી થશો એવી આશા સાથે.
એક જગ નો ખર્ચ માત્ર રૂ 20 છે
વધુ માહિતી માટે આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ મૉ
80000 10037
99242 78324 સંપર્ક કરવા અનુરોધ