જસદણના વોર્ડ નં 6 હરે કૃષ્ણનગરમાં રોડનું કામ શરૂ થતાં લોકોમાં રાહત ગુણવત્તા યુક્ત કામ થાય તૅ અંગૅ કોર્પોરેટર અશોકભાઈ ધાધલ પી,વી ભાયાણીનુ સતત મોનેટરીંગ
જસદણના વોર્ડ નંબર 6 ગંગાભુવન વિસ્તાર હરે કૃષ્ણ નગરમાં રોડનું કામ શરૂ થતાં લૉકૉમા રાહત રોડનું કામ ટકાવ અને ગુણવત્તા યુક્ત બને તે માટે આ વિસ્તારના કોર્પોરેટર અશોકભાઈ ધાધલ પી,વી ભાયાણી પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ રાણીગભાઈ ધાધલ આગેવાનો પ્રતાપભાઈ બસીયા કુલદીપભાઈ ધાધલ સહિત કોર્પોરેટરો આગેવાનોએ રોડની કામગીરીનું નિરીક્ષણ કરી અને કોન્ટ્રાક્ટર રણુભાઈ ખાચરનૅ ગુણવાતા સભર માલ મટરીયલ વાપરવા સૂચનાઓ આપી હતી હાલ હરેકૃષ્ણ નગરમાં રોડનું કામ ચાલુ થતા જ લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને કોર્પોરેટર અશોકભાઈ ધાધલ પી,વી ભાઈ ભાયાણી ઍ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય રોડ રસ્તાના કામ પણ શરૂ કરવામાં આવશે આ તકે કોર્પોરેટરો આગેવાનોનો લોકોએ આભાર પ્રગટ કર્યો હતો