જસદણમાં કોંગ્રેસના કાર્યકર્તાને ટિકિટ ન મળતા પિત્તો છટકયૉ સોશિયલ મીડિયામાં મૉટા નેતાઓને ગાળો ભાંડવી ભારે પડી પોલીસ ફરિયાદ
કૉઠી ગામના અનૅ જિલ્લા કોંગ્રેસ ના મંત્રી વિપુલ જાપડીયા નૅ કોંગ્રેસના મૉટા નેતા અને મંત્રીના ભાગીદાર નો ઉલ્લેખ કરી અભદ્ર પોસ્ટ વાઇરલ હતી પીઆઇ ગોસાઈને ધ્યાને આવતા ધરપકડ
જસદણ તાલુકાના કોઠી ગામમાં રહેતા અને કોંગ્રેસ સાથે જોડાયેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સંગઠન સમિતિના મંત્રી વિપુલભાઈ ધીરજલાલ ઝાપડિયા એ પોતાને ટિકિટ ન આપવા દેવા માટે બે મોટાં નેતાઓ એડી ચોટીનું જોર લગાવ્યું હોવા ની શંકા કરી તેમજ મંત્રીના ભાગીદારો નેતુડ્યું હોવાની અને અભદ્ર ગાળો ની ભાષામાં પોસ્ટ વાયરલ કરતા જસદણ પોલીસમાં ફરિયાદ કરવામાં આવીછે વિપુલ ઝાપડીયા એ જસદણ કોંગ્રેસ ના બે પીઢ નેતા ને પોસ્ટમાં બિભસ્ત ગાળો લખી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા તેમના વિરુદ્ધ જસદણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ પોસ્ટમાં એવું લખેલું છે કૅ જસદણ કોંગ્રેસના બે નેતુડીયો ગુજરાત સરકારના મંત્રીના ભાગીદાર એવા બે કોંગ્રેસના નેતાઓએ ટિકિટ ન મળે તે માટે મરણિયો પ્રયાસ કર્યો હતો તેને લઈને વિપુલ ઝાપડીયા એ આ પોસ્ટર વાયરલ કરેલી આ ઉપરાંત અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરેલ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતા જસદણ પોલીસ પી.આઈ જૅ,પી,ગોસાઈ ના ધ્યાને આવતા વિપુલ ઝાપડિયા વિરુદ્ધ ફરિયાદ કરી તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે