error: This Content is protected !!

જસદણ અને વિછીયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારી ફોર્મ ભરી મંત્રી કુંવરજીભાઈ ની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન યોજાયું

જસદણ તાલુકા પંચાયતની 22 બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા વિછીયા તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા ફોર્મ ભરતી વખતે જસદણ અને વિછીયા બંને તાલુકામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા યુવા પ્રમુખ હરદીપભાઇ પટગીર ઉપપ્રમુખ કરણભાઈ બાવળીયા અગ્રણી વિનુભાઈ ધડુક મીડિયા ઇન્ચાર્જ દુર્ગેશભાઈ કુબાવત વિશાલભાઈ ભુવા દીપુભાઈ ગીડા પ્રવીણભાઈ છાયાણી ખબરીલાલ પૂર્વ નગર સેવક નરેશભાઈ પાટીદાર વેલાભાઈ હિરપરા સિનિયર સિટીઝન આગેવાન હરપાલભાઇ ધાધલ સહિત ઉમેદવારોના ટેકેદારો સમર્થકો કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ટેકેદારોની હાજરીમાં પદયાત્રા કરી ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતાવિજય વિશ્વાસ સાથે શક્તિ પ્રદર્શન યોજાયું હતું