error: This Content is protected !!

જસદણ પીજીવીસીએલ દ્વારા આવતીકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે સાત થી બપોરે 12 સુધી પાવર મેન્ટેનન્સને કારણે બંધ રહેશે

જસદણ પી.જી.વી.સી.એલ તરફથી તમામ ગ્રાહકોને જણાવ્યું છૅ,કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

આવતીકાલે તારીખ: ૧૨/૦૪/૨૦૨૬ રવિવારૅ ફીડર માધવ અર્બન ફીડર સમયગાળો સવારે ૦૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી બંધ રહેશે વિસ્તાર વિછીયા રોડ, વૃંદાવન સોસાયટી, આનંદધામ સોસાયટી, મોડર્ન સ્કૂલ, કમળાપુર રોડ, તથા તેની આજુબાજુના વિસ્તાર તાલુકા સેવા સદન,ITI જસદણ,

દામોદર ઓઈલ મિલ, યોગી જીન, બદ્રીનાથ જવાબ ફીડરૉ બંધ રહેશે તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે જેની નોંધ લેવા પી.જી.વી.સી.એલ. જસદણ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે