વિંછીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કાલૅ ૨૪ ડિસેમ્બરે યોજાશે અરજદારો ઍ લાભલૅવા અનુરોધ
વિંછીયા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨૪ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી ખાતે યોજાશે. વિંછિયા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને યોજનારા આ કાર્યક્રમમાં અરજદારો પોતે રૂબરૂમાં પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, તેમ વિંછિયા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.