જસદણના ઉધોગપતિ ભુપતભાઇ ભાયાણી શિક્ષણવિદ કમલેશભાઈ હિરપરા ઍ પંચાળ ન્યુઝ ચૉહલીયા ફાર્મ તથા જય અંબાજી માં નિવાસની શુભેચ્છા મુલાકાત લીધી
જસદણ શહેરના બાયપાસ રોડ પલ હોસ્પિટલ સામે અંબાજીમાં મંદિરની પાછળ આવેલ પત્રકાર નરૅશભાઇ ચોહલીયાના ફાર્મ હાઉસ તથા નુતન જય અંબાજી માં નિવાસની શુભેચ્છા મુલાકાત કાર્પ ડાયમંડ તથા એમ.એમ યાન ના ઉધોગપતિ ભુપતભાઇ ભાયાણી તથા એસ પી એસ સંકુલ તથા શાંતિ નિકેતન સ્કૂલ ના ડાયરેક્ટર શિક્ષણ વિદ કમલેશભાઈ હિરપરા એ લીધી હતી આ તકે ભુપતભાઈ ભાયાણી તથા કમલેશભાઈ હિરપરાએ પત્રકાર નરેશભાઈ ચૉહલીયાના ફાર્મ હાઉસની શુભેચ્છા મુલાકાત તથા તેમનું નવું નિવાસસ્થાન જય અંબાજીમાં નિવાસ ની મુલાકાત લઇ અને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે પંચાળ ન્યુઝ મીડિયા હાઉસ ચૉહલીયા ફાર્મ હાઉસ તેમજ નુતન નિવાસ્થાન મુલાકાત લઈ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી રાજીપૉ વ્યક્ત કર્યો હતો શુભેચ્છાઓ પાઠવી હતી