error: This Content is protected !!

ડોકટરોએ હવે બોર્ડ પર સ્થાનિક ભાષામાં પોતાની ડીગ્રી અને ફી ફરજીયાત લખવી પડશે

દવાખાનામાં ઈમરજન્સી દવાઓ રાખવી પડશે ખાનગી હોસ્પિટલોએ નવા નિયમોનું સ્વાગત કર્યું

 

હવે ડોક્ટરોએ પોતાની ફી, યોગ્યતા અને રજીસ્ટ્રેશન નંબરને અંગ્રેજીની સાથે સાથે સ્થાનિક ભાષામાં પણ બોર્ડ પર લખવું ફરજીયાત રહેશે. કેન્દ્ર સરકાર એક નવી યોજના પર કામ કરી રહી છે, જે અંતર્ગત ડોકટરો અને વિશેષજ્ઞોએ આમ કરવું પડશે.

ઈમરજન્સી દવાઓ સ્ટોકમાં રાખવી પડશેઃ કિક્લનિકલ એસ્ટાબ્લીશમેન્ટ નિયમમાં કરવામાં આવનાર આ સંશોધનોના માધ્યમથી સરકાર કેટલાક કડક નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. ડોક્ટરોના પરામર્શ કક્ષનો ન્યુનતમ આકાર ૭૦ વર્ગ ફુટનો હોવો જોઈએ. ડોક્ટરોએ કેટલીક જરૂરી ઈમરજન્સી દવાઓ સ્ટોકમાં રાખવી પડશે. તેમાં એસ્પિરિન, એંડ્રેનાઈલ ઈન્જેક્શન, છાતીમાં દર્દ (એન્જાઈના) માટે આઈસોસોરબાઈડ ડિનિટ્રેટ, એટેક અને ગભરામણ માટે ડાયજેપામ, ગંભીર એલર્જી

માટે ડેકસામેથાસોન અને હૃદયના ધીમા ધબકાર માટે એટ્રોપીન જેવી દવાઓ સામેલ છે ડિસ્પેન્સરી, તપાસ કેન્દ્ર પણ ક્ષેત્રમાં: આ યોજના માત્ર કલીનિકો માટે નથી, બલકે તેમાં ડિસ્પેન્સરી માટે કલીનિક, ડાયગ્નોસ્ટિક સેન્ટર, શોર્ટ, સ્ટે કેર અને શબઘર પણ સામેલ છે. નેશનલ મેડીકલ કમીશનના આંકડા અનુસાર ભારતમાં ૪૩૪૮૬ ખાનગી સ્વાસ્થ્ય સુવિધાઓ અને ૧૩,૮૬,૧૩૬ ડોકટર છે. દર્દીઓની સુવિધા અને સ પ્રાથમિકતાઃ નવા નિયમો મુજબ દરેક કિલનિકના પ્રવેશદ્વાર પર એક મોટું સાઈન બોર્ડ હોવું જોઈશે. તેના પર કામના કલાકો, અપાતી સેવાઓની સ્પષ્ટ યાદી હોવી જોઈશે. રિએપ્શન અને વેઈટીંગ એરિયા માટે કમ સે કમ વેઈટીંગ એરિયા માટે કમ સે કમ ૩૫ વર્ગ ફુટની જગ્યા હોવી જોઈએ. જયાં દર્દીઓને આઠ કલાક રાખવાની સુવિધા છે. ત્યાં દર એકે ઓછામાં ઓછી કય વર્ગ ફુટની જગ્યા હોવી જોઈએ. પરિસરમાં ચોખ્ખુ પાણી, ઉચીત હાવી થાશે. સાથે સાથે કર્યા પર ચિકણી મા હોવા જોઈ. હોવી જોઈએ. દિવાલો પર કીડા, ઉથઈ ન ખાનગી હોસ્પિટલોએ કર્યું સ્વાગતઃ ભારતીય હોસ્પિટલ નેટવર્ક મેકસ હેલ્થ કે આ પ્રસ્તાવિત ધોરણોનું સ્વાગત કર્યું છે. મેકસ હેલ્થ કેરના પ્રવકતાએ કહ્યું કે ક્ષેત્રીય ભાષાઓમાં ફ્રી અને ડોકટરની માહિતી રજુ કરવા જેવા પગલાથી દર્દી બહેતર નિર્ણય લઈ શકશે અને સ્વાસ્થ્ય પ્રણાલીમાં તેનો ભરોસો વધશે