error: This Content is protected !!

ધોરણ 12 કોમર્સ માં જસદણની પ્રગતિ પરમારૅ 98.48 PR લાવી સમાજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું

દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પરિવાર અને સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે જસદણના લુહાર સમાજ નું ગૌરવ એવું પરમાર પ્રગતિબેન હિરેનભાઈ ધોરણ 12 કોમર્સ મા 98.48 PR લાવી સમાજ નુ તથા પરમાર પરિવાર નુ ગૌરવ વધારેલ છે જસદણ કન્યાવિનય સ્કૂલનુ પણ ગૌરવ વધારેલ છે આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા રૂપ બની રહેશે પ્રગતિ પરમાર આગામી સમયમાં પણ સફળતાના શિખરો સર કરે તેવી પરિવારજનો દ્વારા અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી