error: This Content is protected !!

મૃત્યુના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો શું તમને લાગે છે મૃત્યુનો ડર? પ્રેમાનંદજી મહારાજે સમજાવ્યું આત્માનું અસલી રહસ્ય

જેને આપણે અંત માનીએ છીએ, તે હકીકતમાં એક નવી શરૂઆત અને માનસિક ભ્રમ છે સતત પ્રભુ સ્મરણ માણસ પોતાના અસલી સ્વરૂપને ઓળખે  

 

 

મૃત્યુ એક એવો શબ્દ છે, જેને સાંભળતા જ મનમાં ડર, બેચેની અને કેટલાય અજાણ્ય કેટલાય અજાણ્યા સવાલો થવા લાગે થવા લાગે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો એક દિવસ બધું જ પૂરું થ • બધું જ પૂરું થઈ જાય તો શું થશે? આપણે ક્યાં જઈશું? શું ખરેખર બધું અહીં જ સમાપ્ત થઈ જાય છે, કે પછી આના પછી પણ કંઈક છે? સત્ય એ છે કે, મૃત્યુનો ડર માત્ર એક લાગણી નથી, પરંતુ મનુષ્યની અંદર બેઠેલો સૌથી ઊંડો ભય છે. આપણે આપણા પરિવાર, આપણા સપનાઓ અને આ દુનિયા સાથે એટલા ભય છે. આપણ આપણા પ જોડાયેલા હોઈએ છીએ કે, તેમને ગુમાવવાનો વિચાર જ આપણને અંદરથી હચમચાવી દે છે. પરંતુ જો આ ડર એટલો સાચો ન હોય જેટલો આપણને લાગે છે તો? શું ખબર જો મૃત્યુ ખરેખર અંત નહીં, પણ માત્ર એક પરિવર્તન હોય?આ જ ઊંડા પ્રશ્નોનો અત્યંત સરળ પણ વિચાર બદલી નાખે તેવો જવાબ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે આપ્યો છે. મૃત્યુ ખરેખર શું છે? પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર, મૃત્યુ કોઈ વાસ્તવિક અંત નથી, પરંતુ તે એક પ પરંતુ તે એક પ્રકારનૉ ભ્રમ છે. આપણું શરીર પાંચ તત્વો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશથી બનેલું છે, મૃત્યુ પછી આ તત્વો ફરીથી પ્રકૃતિમાં ભળી છે. તેમનું કહેવું છે કે, આત્મા ક્યારેય ખતમ થતો નથી, તે અવિનાશી છે. એટલે કે જે અસલી છે, તે નથી જન્મ લેતો કે નથી મરતો. તો પછી ડર કેમ લાગે છે? મહારાજ " હું છું તે નથી જ સમજાવે છે કે, ડર એટલા માટે લાગે છે કારણ કે કે આપણે : પોતાને શરીર માની લઈએ છીએ. જયારે આપણને લાગે છે કે, હું જ આ શરીર છું, ત્યારે શરીરના નાશ પામવાનો ભય પણ પેદા થાય છે. હકીકતમાં આ ડર એક માનસિક ભ્રમ છે. જેવી વ્યક્તિ આ સત્ય સમજી લે છે કે આત્મા અલગ છે અને શરીર અલગ, ત્યારે મૃત્યુનો ડર ઓછો થવા લાગે છૅ તેમના મતે, શરીરનો . ત્યાગ ત્યાગ કરવો કરવો એ જ મૃત્યુ છે અને નવા શરીરને પ્રાપ્ત કરવું એ જન્મ કહેવાય છે, પરંતુ આ આખી પ્રક્રિયા પણ એક રીતે ભ્રમ જ છે. જો માણસ આ ભ્રમને 1 અદલાઈ શકે છે . પ્રેમાનંદ સમજી લે, તો જીવન અને મૃત્યુ બંને પ્રત્યે તેનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે, આ ડરમાંથી બહાર નીકળવાનો માર્ગ છે ભગવાનનું સ્મરણ અને ભક્તિ. જયારે માણસ પોતાના અસલી સ્વરૂપને સમજવા લાગે છે, ત્યારે તેને મૃત્યુનો કોઈ ભય રહેતો | નથી