જસદણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ની બીજી વર્ષગાંઠ નિમિત્તે હનુમાન ચાલીસા પાઠ યોજાયા
જસદણ શહેરના વાજસુરપરામા આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ૩૧.૧૨.૨૦૨૫ પોષ સુદ બારસના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડ દ્વારા શ્રીરામ જન્મભૂમિ રામલલ્લાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાની બીજી તિથિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠનું ભવ્યાતિભવ્ય આયોજન રહ્યું જેમાં ખાસ સહયોગ આપનાર રોકડિયા હનુમાનજી મંદિરના પુજારી શ્રી અમરગીરી બાપુનું શાલ ઓઢાડી સન્માન કરતી પરિષદની ટીમ,શિવ મંદિર આનંદધામ પુજારી શ્રી સંજયગીરી અને પ્રસંગે ખાસ ઉપસ્થિત આગેવાનો શ્રી દિલેશભાઈ દેવમુરારી મંત્રી સાહેબ , મુકેશભાઈ ભેસજાળીયા , વિરમભાઈ મેવાડા, સોલંકી મુનાભાઈ, સરવૈયા અરવિંદભાઈ, વિજયભાઈ ચૌહાણ, સૂરેશભાઈ જોશી ,અમરશીભાઈ રાઠોડ સમગ્ર કાર્યક્રમથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું એવું જણાવતાં વિશ્વ હિન્દુ પરિષદના જવાબદાર વ્યક્તિઓ ડૉ મહેશભાઈ તાવિયા, નારણભાઈ મેવાડા, પૂજ્ય બાપુ, વિજયભાઈ માલવીયા, મનીષભાઈ મેવાસીયા , રવિભાઈ મકવાણા ,ગઢવી ધીરજભાઈ ,રાજુભાઈ છાયાણી,ધનજીભાઈ કાછડીયા , નિલેશભાઈ બાલધા ,ધવલભાઈ મેનપરા ,કેશવભાઈ વસાણી ,તરુણભાઈ પરમાર અને પરિષદના સક્રિય કાર્યકરો એવા શ્રી મહેન્દ્રભાઈ રૂપારેલીયા ,રાજેશભાઈ રાઠોડ, દિનેશભાઈ હતવાણી,હિતગીરી ગોસ્વામી ,વિનુભાઈ ચૌહાણ ,મનીષભાઈ રવૈયા.મુનાભાઈ મકવાણા અને અંતમાં જસદણ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. તાવિયા સાહેબે દરેક ધર્મપ્રેમી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનારા સમયમાં પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું રહેશે એવું પણ જણાવ્યું હતું.