error: This Content is protected !!

વિછીયાના મોઢુકા રોડ પરથી લોખંડના પાઇપ સાથૅ ફરતૉ શખ્સ તથા પીધેલી હાલતમાં લથડીયા ખાતા ઇસમૉઇસમૉનૅ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી

વિંછીયા મોઢુકા રોડ પર હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલમાં આશરે ૩ ફૂટ 4 ઇંચ લાંબો લોખંડનો પાઈપ લઈને જાહેરમાં ફરતા દિનેશભાઈ ડાયાભાઈ જાદવનૅ વિજયા પોલીસે ઝડપી લીધા હતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં જી.પી. એક્ટ કલમ 135 હેઠળ વિંછીયા પોલીસે ગુનો નોંધી કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી હતી જ્યારે બીજા બનાવમાં 

વિંછીયા-મોઢુકા રોડ પર મામલતદાર કચેરી પાસે જાહેર માર્ગ પર દેશી દારૂના નશામાં લથડિયાં ખાતી હાલતમાં નિકુંજભાઈ જયંતીભાઈ રોજાસરા વિછીયા પૉલીસૅ ઝડપી પાડ્યો હતો પોલીસનસૅ ઇસમ ને પાસ કે પરમીટ વગર કેફી પ્રવાહી પીવા બદલ વિંછીયા પોલીસે પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી