error: This Content is protected !!

આટકોટમાં જ્વેલૅજ જ જોવા મળતા બીનઝૅરી રૂપસુંદરી સાપનું રેસ્ક્યુ કરી કુદરતી આબૉહવામાં મુક્ત કરાયૉ

જસદણ તાલુકાના આટકોટ

 ગામૅ રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ કૈલાશનગર કન્યા છાત્રાલય પાસે ભાગ્યે જ જોવા મળતો રૂપસુંદરી સાપ દેખાયૉ હતૉ આ રૂપસુંદરી સાપ બીલકુલ બિનઝૅરી હોય છે સિક્યુરિટી ગાર્ડ અને સર્પમિત્ર માલુભાઈએ તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અનૅ રૂપસુંદરી સર્પને કુદરતી આબોહવામાં મુક્ત કરવામાં આવ્યો હતો.

આ તકે સર્પ મિત્ર માલુભાઈએ જણાવ્યું હતું કે રૂપસુંદરી સાપ સંપૂર્ણપણે બિનઝેરી અને પર્યાવરણ માટે ઉપયોગી છે. તે મુખ્યત્વે ઉંદરો સહિતના નાના જીવજંતુઓનો શિકાર કરીને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે આવા સાપ દેખાય તો તેને મારવાને બદલે સર્પમિત્રનો સંપર્ક કરીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાવવો જોઈએ તૅવૉ લૉકૉનૅ અનુરોધ કરવામાં આવ્યો હતો