error: This Content is protected !!

વિછિયાના પીપરડી ગામે જુગાર રમતા ૧૧ શખસો પકડાયા રૂ ૭૪ હજારનો મુદ્દામાલ જપ્ત

વિછિયા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પીપરડી ગામની સીમમાં જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગજુભાઈ કાગડીયા, રમેશ આંબાભાઈ કાગડીયા, પ્રકાશ વજુભાઈ ટીંબલ, જયદિપ ભોજાભાઈ જાદવ, નીતીન મેરુભાઈ કાગડીયા, સવજી આંબાભાઈ કાગડીયા, પ્રવિણ મનજીભાઈ સાકળીયા વનરાજ ગજુભાઈ કાગડીયા, બુધા હંસરાજભાઈ કુમારખાણીયા, દિપક મનુભાઈ જમોડ, અલ્પેશ વેલાભાઈ ટીંબલ રહે તમામ પીપરડી ને ઝડપી લઇ રોકડ ૭૪૬૪૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.