આટકોટના મોટા દડવામાં જુગાર રમતા બે મહિલા સહીત નવ ઝબ્બૅ રૂ ૨૭ હજાર નો મુદ્દામાલ જપ્ત
આટકોટ પોલીસે મોટા દડવા ગામની સોનારીયા સીમ વિસ્તારમાં મેલડી માંના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા રહિમ અલિભાઈ અલ્લુવસિયા રહે.રાજકોટ, ભવિત સોસાયટી,દુધની ડેરી પાસે મહમ્મદ અકલાભાઈ શેખ રહે.રાજકોટ જયપ્રકાશનગર ભગવતીપરા રમેશ પ્રેમજીભાઈ છતરોડીયા રહે.રાજકોટ, આજીડેમ સુંદરમ 1 સોસાયટી શેરી નં.૦૨ નારણ કાનજીભાઈ જોશી રહે.રાજકોટ સોલવટ ફાટક,શિવ હોટેલની બાજુમાં,ત્રણ માળીયા આવાસ કિષ્ના અશોકભાઈ ખેરડીયા રહે, રાજકોટ, હોસ્પિટલ ચોક,જુની સેસન્સ કોર્ટ સામે ધનરશ્યામ બાબુભાઈ ભરાડીયા રહે. બોટાદ, તુલશીનગર લાલજી હિતેશભાઈ લાવડીયા રહે.મોટા દડવા તેજલબેન અરુણભાઈ બાબરીયા રહે.રાજકોટ મવડી ચોકડી બાપા સિતારામ ચોક ગીતાબેન બલ્લુભાઈ મકકા રહે.રાજકોટ, ગોંડલ ચોકડી,વિરવકમાં સોસાયટી, શેરી નં. ૧૮ને ઝડપી લઈ રોકડ .૨૭,૬૪૦ કબજે કરી આટકોટ પોલીસે ગુનો નોંધ્યો છે.