error: This Content is protected !!

જંગવડમાં છેડતી અને નિર્જલ હુમલા અંગે મહિલાએ સમાજના આગૅવાનૉ નૅ સાથે રાખી જસદણ પ્રાંત અને એ એસ પી કચેરીએ આવેદન પાઠવ્યુ

જસદણ તાલુકાના જંગવડ ગામ ની મહિલા એ છેડતી અને નિર્જલ હુમલા અંગે એક મહિલા સહિત ૩ લોકો વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી છૅ તે અંગ આરોપીઑ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા  

જંગવડ ગામ ની ભાવુબેન ખીટ નામની મહિલાએ તેમના સમાજ ના આગેવાનો ને સાથે રાખી જસદણ પ્રાંત કચેરી તેમજ ઍએસપી કચેરી જસદણ ખાતે આવેદન પત્ર પાઠવ્યું

હતુ જંગવડ ના ભાવુબેન તેમજ તેમની 13 વર્ષ ની દીકરી ને તેમના પાડોશી લક્ષ્મણ ભાઈ નારીગરા કમલેશભાઈ નારીગરા અને શીતલબેન નારિગરા એ ઢોર માર માર્યો લક્ષ્મણભાઈ નારીગરા એ લાકડી વડે માર મારી છેડતી કરી તેમજ કમલેશ નારીગરા અને તેમની પત્નિ શીતલબેન નારીગરા એ માર મારતા 3 લોકો વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાઈ છે 

જે અંગે સમાજ ના આગેવાનો ને સાથે રાખી ન્યાય ની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતુ