જસદણમાં અકસ્માતે ઘાયલ ગધેડાની જીવ દયા પ્રેમીઓએ સારવાર કરાવી રાજકોટ મારવાડી હોસ્પિટલ મોકલ્યો
અજાણ્યા વાહન ચાલકે એકસીડન્ટ કરી પગ ભાંગી નાખ્યો હતો ગધેડાને રજકો ખવડાવી સારવાર આપી રાજકોટ હોસ્પિટલ ખસેડ્યો
જસદણ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈ ધાધલને વિસ્તાર ના એક કાયર્કરૅ સવારે ફોન કરી જણાવેલ કે અકસ્માતમાં ઘાયલ થયેલ એક ગધેડો. ખૂબ પીડા છે અને ચાલી નથી શકતો તો તમે આવો અને ઇલાજ નું કરો તુરંત રાજુભાઈ ગંગા ભુવન પાસેના હર ભોલે કિરણ સ્ટોર પાસે જઇ ત્યાં જૉયું તૉ ગધેડો ચાલી શકતો ન હતૉ અને ખૂબ પીડાય રહ્યો હતો તુરંત ગો સેવા ટીમ ના લાલભાઈ મારાજ ને ફોન કરી ને સ્થળ પર બોલાવ્યા હતા પછી અમે જસદણ પશુ દવાખાના ડો કાગડા સાહેબ ફોન કરી બધી વાત કરી એટલે ડો કાગડા સાહેબ સલાહ આપી કે આને આપ રાજકોટ મારવાડી હોસ્પિટલ માં મોકલો તો આને સાચી સારવાર થશે નહીતર આ બિચારો ગધેડો મરી જશે આને બિચારા ને કોઈ અજાણી ગાડી વાળા ઍ એક્શિન્ટ કરી ને પગ ભાંગી નાખેલ છૅ લાલાભાઈ મારાજ પેહલા એને પાણી પાયું અને લીલો રજકો ગજદ ચારો ખવડાવ્યો ખૂબ ભૂખ્યો હતો પછી અમે એક ગાડી માંગવી અને એને રાજકોટ મારવાડી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતૉ જે આજે સલામત ત્યાં પહોંચી ગયો અને ઇલાજ ચાલુ કરેલ છે રંગ રાજુભાઈ જણાવ્યું હતું કે કોઈ મોંઘા પ્રાણી ક્યાંય પીડાતા હોય તો મારો સંપર્ક કરજો