ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓને જવાબદારીઓ સોંપાય જેમાં યુવા નેતા પ્રશાંત કોરાટ ને દક્ષિણ ઝોન તથા મુખ્ય મથકની જવાબદારી થી જસદણ રાજકોટ પંથકના કાર્યકરો ખુશ
ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત ચાર મહામંત્રીઓને જોન વાઇઝ જવાબદારી સોંપાય છૅ જેમાં યુવા નેતા પ્રશાંત કોરાટ ને મુખ્ય દક્ષિણ ઝોન તથા મુખ્ય મથક પ્રભારીની વિષૅશ જવાબદારી સૉપી છૅ જેથી જસદણ ગોંડલ જેતપુર પડધરી ટંકારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે જ્યારે નવનિયુક્ત મહામંત્રી અનિરુદ્ધ દવે ને સૌરાષ્ટ્ર જૉનની તથા અજય બ્રહ્મ ભટ્ટને ઉત્તર ઝોન જ્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણ ને મધ્ય ગુજરાત ની જવાબદારી સોંપવામાં આવી છે ઉપરોક્ત તમામ મહામંત્રીઓમાં ગુજરાત સૌરાષ્ટ્ર ભરના ના કાર્યકર્તાઓમાં નવા ઉમંગ અને ઉત્સાહ સાથે નવી આશા બંધાય છે કે હવે અમને અન્યાય નહીં થાય અહીં રાજકોટના એક બે નેતાઓએ અમુક કાર્યકરો સાથે ભારોભાર અન્યાય કર્યો હતો ઉપરોક્ત મહામંત્રીઓ તેમજ પ્રશાંતભાઈ કોરાટ ને કોટી કોટી શુભકામનાઓ સાથે કાર્યકર્તાઓમાં રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર ભરમા રાજીપો વ્યાપી ગયો છે નિષ્ઠાવાન યુવા નેતોઓને સ્થાન મળવાથી આનંદની લાગણી નો અનુભવ થઈ રહ્યો છે