જસદણની આલ્ફા નવોદય સૈનિક હોસ્ટેલમાં વિદ્યાર્થીનીના મોત અંગૅ સંચાલક જયસુખ શંખાળવાની ધરપકડ અનેક એડમિશનનો રદ વાલીઓમાં રોષ
ASP ડૉ નવીન ચક્રવર્તી જસદણ પોલીસ ટ્યૂસન ક્લાસે પહોંચી
આલ્ફા ટિયુસન કલાસીસના સંચાલક જયશુખ સંખાળવાની ધરપકડ કરી તપાસ માટે Dvr પોલીસે કબજે લીધું
આહીર સમાજના આગેવાન ટ્યૂસન ક્લાસે પહોચીયા
અન્ય વિદ્યાર્થીના વાલીયો પોતાના બાળકોને લેવા માટે હોસ્ટેલ ખાતે પહોંચ્યા અનેક વિદ્યાર્થીઓને અસબડા અને કમળાની અસર જોવા મળી અનેક વિદ્યાર્થીઓ ના એડમિશન વાલીયો એ રદ કર્યા વિદ્યાર્થી ને ટોર્સર કરતા હોવાનો વોલિયોનો આરોપ
ઉંડાણ પૂર્વક તપાસ કરવા આહીર સમાજની માંગ
ગઈ કાલે આયુષી બળદાણિ નામની વિદ્યાર્થીની સારવાર દરમિયાન મોત થયું હતું મૃતક આયુષી બલદાણીયા હોસ્ટેલમાં રહી કરતી હતી અભ્યાસ છેલ્લા 15 દિવસથી બીમાર હોવા છતાં પરિવારને જાણ ન કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ
બીમારી દરમિયાન પરિવાર સાથે વાત કરવાની તક પણ ન અપાઈ હોવાનો પરિવારનો દાવો અચાનક ફોન કરી તબિયત ગંભીર હોવાનું જણાવાયું રાજકોટ હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનીનું થયું મોત થયું હતું પરિવારજનોએ શાળા સંચાલકો પર બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છૅ શાળા સંચાલકોએ સમયસર જાણ ન કરવી ભૂલ હોવાનું સ્વીકાર્યું હોવાની ચર્ચા છૅ
પરિવારની કડક કાર્યવાહી અને દીકરીને ન્યાય અપાવવાની માંગ
ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામેઆવશે