error: This Content is protected !!

આટકોટમાં સર્વ જ્ઞાતિય તૃતીય સમૂહલગ્ન મહોત્સવમાં 11 દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા લગ્નૉત્સવ રક્તદાન કેમ્પ સાથે પરોપકારી દાતાશ્રીઓનો આભાર પ્રગટ કરાયો

 

આટકોટ રાધે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ખાતે જન શક્તિ ફાઉન્ડેશન દ્વારા તૃતીય સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે 11 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિમાં જોડાઈને નવું જીવન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સાધુ-સંતો અને રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આસ્થા બ્લડ બેન્ક જસદણ રક્તદાન કેમ્પ ની અંદર 54 બોટલ થય હતી આ સમૂહ લગ્નની અંદર 11 દીકરીઓને ફ્રીમાં લક્કી બ્યુટી પાર્લર સોનલબેન જગદીશભાઈ છાયાણી જસદણ શિવમ કેટરર્સ હરેશભાઈ પી રામાણી જંગવડ રાધે ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ આટકોટ જગ્યાના દાતા શ્રી 

રાધે ક્રિષ્ના વોટર આટકોટ આ તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે કે સમુહ લગ્નની અંદર એક પણ રૂપિયો લીધા વિનાનું કામ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર