error: This Content is protected !!

જસદણમાં કાલે માધવ અર્બન ફીડરમાં સવારે ૭ થી ૧ વાગ્યા સુધી મેન્ટેનન્સને કારણે પાવર સપ્લાય બંધ રહેશે પીજીવીસીએલ

વિછીયા રોડ આનંદધામ સોસાયટી વૃંદાવન સોસાયટી, કમળાપુર રોડ મોડર્ન સ્કૂલ તાલુકા સેવાસદન આઈ.ટી.આઈ યોગીજીન જૅવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

 

જસદણ પી.જી.વી.સી.એલ દ્વારા તમામ ગ્રાહકોને જણાવવામા આવ્યું છે કે મેન્ટેનન્સ અને રીપેરીંગ ની કામગીરી હોવાથી નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જૅમમા આવતીકાલે તારીખ: ૩૧/૦૫/૨૦૨૬ નૅ રવિવારના રૉજ માધવ અર્બન ફીડર સમયગાળો સવારે ૦૭:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે જૅનૉ વિસ્તાર

વિછીયા રોડ, વૃંદાવન સોસાયટી, આનંદધામ સોસાયટી, મોડર્ન સ્કૂલ, કમળાપુર રોડ, તથા તેની આજુબાજુના વિસ્તાર તાલુકા સેવા સદન ITI જસદણ દામોદર ઓઈલ મિલ યોગી જીન,બદ્રીનાથ આ વિસ્તારના 

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે. અસુવિધા બદલ પી.જી.વી.સી.એલ. જસદણ દિલગીરી વ્યક્ત કરે છૅ