error: This Content is protected !!

મીડિયામાં ડો. અનિલભાઈ પટેલને જવાબદારી રાજકોટ ના જુના જોગી પ્રશાંતભાઈ વાળાની રી-એન્ટ્રી

ગુજરાત ભાજપમાં મીડિયા ટીમ પુરેપુરી બદલાશે તે પણ નિશ્ચિત

બન્યું છે. ટીવી ચેનલોમાં અનેક વખત આક્રમક રીતે

પક્ષની ભૂમિકા રાખવામાં સફળ થયેલા ડો.અનિલ

પટેલને હવે મુખ્ય પ્રવકતા બનાવ્યા છે. જયારે મીડિયા

ઇન્ચાર્જ તરીકે યજ્ઞેશ દવેને વિદાય આપીને પ્રશાંત વાળાને જવાબદારી સોંપાઇ છે. વાળા મુળ રાજકોટના છે

અને વિજયભાઇની સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને જીતુભાઇ વાઘાણીની ટીમમાં પણ મીડિયા ઇન્ચાર્જ હતા આમ તેઓને આ ક્ષેત્રનો કામ કરવાનો અનુભવ છે.