error: This Content is protected !!

જસદણનાં ચિતલીયારૉડ ગેલ માતા મંદિર પાસે માટી ભરેલ ટ્રેકટર ખૂપીગયું ખાડા પૂરવામાં કુંભકર્ણ જૅવા તંત્રના ઠાગાઠૈયા

બે દિવસ પહેલા લોકોએ જાતે ખાડો પુરી પાલિકાનું નાક વાઢીયુ હતું ત્યાં બીજા ભુવામા ટ્રેક્ટર ફસાયું બેદરકાર તંત્ર સામે રોષ

 

જસદણ શહેરના ચિતલીયા રોડ વોર્ડ નંબર પાંચમાં ફરી ગેલ માતાના મંદિર પાસે માટી મોરમ ભરેલું એક ટ્રેક્ટર ખુપી ગયું હતું જેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર ખાડા પૂરવામાં ઠાગાઠૈયા કરતું હોવાથી વિસ્તાર વાસીઓમાં અહીં ચૂંટાયેલા સદસ્યો અને જવાબદાર અધિકારીઓ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે 

 ખાડો ઑ નૅ કરણૅ બાઈક સ્લીપ થાય છૅ ફોરવીલ તારવવા જતા અકસ્માતો સર્જાયછૅ વિસ્તારના લોકોએ નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાઑ પુરવામાં આવતા ન નથી હજુ બે દિવસ પહેલા જ લોકોએ જાતે ખાડો પૂરીને નગરપાલિકા તંત્રનું નાક કાન અને વોઠ વાઢી લીધા હતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કાંઈ કામના નથી અને પાલિકા તંત્રના, કુંભકર્ણ નિંદ્રાધિન આળસુ જવાબદારોનું નાક અનૅ કાન વાઢા છે ફરી કૉટા ફુટીયા શું પાલિકા તંત્રને શરમ જેવી જાત છે હજુ પણ શહેરમાં આવા ઘણા ખાડાઓ છે જો નગરપાલિકા તંત્રને થૉડી ઘણી લાજ શરમ હોય તો તુરંત ખાડા ના પુરાણ કરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરે તેવી લતાવાસીઓએ માંગ ઉઠાવી છે