error: This Content is protected !!

વિછીયાના બંધાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની શિવાંગી ઍ વિઘ્ન દૉડમા પ્રથમ તથા વિદ્યાર્થી નૅહલ ઍ અંદર ટ્રોફીન દોડમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

વિછીયાના બંધાળી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શિવાંગી ઍ વિઘ્ન દોડમાં પ્રથમ તથા વિધાર્થી નેહલે અંદર ટોપિંગ દોડમાં પ્રથમ ક્રમ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છૅ

જિલ્લા કક્ષાના70મા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ માં શ્રી બંધાળી તાલુકા શાળા તાલુકો વિછીયા જીલ્લો રાજકોટ માંથી અંડર ફોટીન 80 મીટર વિઘ્ન દોડ માં મકવાણા શિવાંગી મૂળજીભાઈ અને અંડર 17 400 મીટર દોડમાં ગોહિલ નેહલ જયેશભાઈ પ્રથમ ક્રમે આવી શાળાનું અને વિછીયા તાલુકાનું ગૌરવ વધારેલ તે બદલ બંધાળી પ્રાથમિક શાળાના આચાર્ય તથા શાળા પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી