error: This Content is protected !!

સ્વાભિમાન પર્વ પહેલી વખત સોમનાથ ખાતે કુંભ અને શિવરાત્રી પર્વ ની જૅમ સાધુ-સંતોની નિકળશે રવેડી આ યાત્રામાં દિગંબર સાધુઑ પણ જોડાશે પ્રયાગરાજ મહાકુંભ જેવો માહોલ

આજે સાંજે નિકળશે ભવ્ય રવેડી સોમનાથમાં પ્રથમ વખત નિકળશે રવેડી યાત્રા શિવરાત્રીમા નીકળતી રવેડીની જેમ જ નિકળશે આ યાત્રા કુંભ અને શિવરાત્રી માં નિકળતી રવેડી જેવી જ હશે આ ભવ્ય યાત્ર દિગંબર સાધુઓ પણ આ રવેડી યાત્રામાં જોડાશે પ્રયાગરાજ મહા કુંભ મહાશિવરાત્રી પર્વ જેવો માહોલ

આજનો દિવસ વેરાવળ સોમનાથ માટે ભવ્યાતિભવ્ય બની રહેશે