error: This Content is protected !!

ભાઈ બહેનના હૅતના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે જસદણ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે

જસદણ શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ભાઈ-બહેનના હેત સમા પવિત્ર રક્ષાબંધન ના સ્નેહ ભર્યા પર્વ નિમિત્તે બજાર સમિતિનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલછે આથી બજાર સમિતિ સાથે જોડાયેલા વેપારીભાઇઓ કમિશન એજન્ટ ભાઈઓ તોલાટભાઇઑ તેમજ ખેડૂત ભાઈઓ કર્મચારીગણ સહિત સબંધકર્તા સર્વેને તા:૨૮/૦૮/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ ‘ રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે માર્કેટ યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે.જેની સર્વેએ ખાસ નોંધ લેવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જવાબદારો દ્વારા જાહેરાત કરવામાં આવી છે