error: This Content is protected !!

જસદણ વિંછીયા શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બીજા દિવસે પણ અમૃત સમાન વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીના ઘોડાપૂર ઉમટીયા

ચૅક ડેમ તળાવ નદીઓમાં નવા નિર આવ્યા મરણ પથારીએ રહેલ મૉલાતને નવજીવન મળ્યું વધુ વરસાદની આગાહીથી રવિ પાકમાં ફાયદો થશે સર્વત્ર ખુશીનો માહોલ

 

માથા ફોડે માનવી ત્યારે માંડ એક વીધૉ પવાય પરંતુ રઘુવીર રીજૅ રાજડા ત્યાં તો નવખંડ લીલો છમ થાય હૉ વાલા હજાર હાથ વાળા નો આભાર પ્રગટ કરતા ખેડૂતો 

 

જસદણ વિંછીયા શહેર તાલુકામા આજૅ બીજા દિવસે પણ અમૃત સમાન મેઘ મહેરથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા માથા ફોડે માનવી ત્યારે માંડ એક વીઘો પવાય પરંતુ રઘુવીર રીજૅ રાજડા ત્યાં તો નવ ખંડ લીલો છમ થાય હૉ વાલા હજાર હાથ વાળા નો આભાર પ્રગટ કરતા ધરતીપુત્રો આખો શ્રાવણ મહિનો કોરો રહેતા ખેડૂતો પશુપાલકોમાં ભારે ચિંતા ના વાદળો છવાયા હતા પરંતુ આવતીકાલે વહેલી સવારથી જ સારો એવો વરસાદ થયો હતો અને આજે બીજા દિવસે બપોર બાદ બંને તાલુકામાં અમૃત સમાન સારી એવી મેઘ મહેર થતા મૂર્છિત હાલતમાં રહેલ મૉલાતને જીવત દાન મળતા ખેડૂતો માં ખુશી નૉ કોઈપણ રહ્યો નથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી જ્યારે અનેક નદીઓ નાળા ચેક ડેમોમાં નવા નિર આવતા ભારે ખુશી થવાઈ હતી મરણ પથારીએ પડેલ મોલાતને નવજીવન મળ્યું છે સાર્વત્રિક મેઘમહેરથી ઘાસચારા માટે પણ સારો એવો ફાયદો થયો છે જેથી પશુપાલકોમાં પણ ખુશી છવાઈ છે આ ઉપરાંત હજુ પણ વરસાદની આગાહી હોવાથી ચેક ડેમો તળાવો ભરાવાની આશા સાથે સારો એવો રવિ શિયાળુ પાક લેવાની આશા સાથે અત્રે શહેર અને પંથકવાસીઓ અમૃત વર્ષાથી રાધ

રાજીના રેડ થઈ ગયા છૅ