જસદણ શહેરના વિશ્વ વણીક સામાજિક સંગઠના સૌપ્રથમ પ્રમુખ તરીકે ભરતભાઈ ધારૈયા ની નિમણૂક તમામ નવનિયુક્ત હૉદૅદારોને આવકાર
સહમંત્રી નરેશભાઈ જનાણી તથા ધર્મેશભાઈ પરીખ, ખજાનચી મનીષભાઈ બાબરીયા ધર્મેશભાઈ કલ્યાણી ભરતભાઈ અંબાણી સહિત વિવિધ હોદ્દેદારોની વરણી
વિશ્વ વણીક સામાજિક સંગઠન દ્વારા રાજ્યભરમાં દરેક ગામ દરેક શહેરમાં સમસ્ત વણિક એકતા મંચના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જસદણમાં
પણ સમસ્ત વણિક એકતા મંચના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે વણિક સમાજની એકતા અને ઉત્કર્ષ માટે કાર્ય કરતી સંસ્થા વિશ્વ વણિક સામાજિક સંગઠન નવનાતના અધ્યક્ષ ભરતભાઈ ડેલીવાળા, સંગઠન મંત્રી મુકેશભાઈ ધોળકિયા દ્વારા સમસ્ત વણિક એકતા મંચ જસદણ શહેરના પ્રથમ પ્રમુખ તરીકે ભરતભાઈ ઘારૈયા, ઉપ-પ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ જસમાણી, ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ પાટડીયા, મંત્રી તરીકે ધર્મેશભાઈ કલ્યાણી, મંત્રી તરીકે ભરતભાઈ અંબાણી, સહમંત્રી તરીકે નરેશભાઈ જનાણી, સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પરીખ, ખજાનચી તરીકે મનીષભાઈ બાબરીયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આ સંસ્થાની કારોબારી સમિતિમાં દિલીપભાઈ કલ્યાણી, ગીતેશભાઈ અંબાણી, ધવલભાઈ જીવાણી, તેજસભાઈ વડોદરિયા, જીગ્નેશભાઈ બાબરીયા, શૈલેષભાઈ ભાડલીયા, ધવલભાઈ ગાંધી, રાજુભાઈ જીવાણી, અતુલભાઈ બાબરીયા, હિતેશભાઈ ધ્રાફાણી, મનોજભાઈ જી. અંબાણી, નિલેશભાઈ દિવાન હિતેશભાઈ ધારૈયા, રાહુલભાઈ ટોલિયા, પિયુષભાઈ રાઠોડ, સાગરભાઈ દોશી, મુકુલભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. સમસ્ત વણિક એકતા મંચ જસદણના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોને અધ્યક્ષ ભરતભાઈ ડેલીવાળા, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રકાશભાઈ સોની, અતુલભાઈ મોદી, મુકેશભાઈ ધોળકિયા, જયેશભાઈ ધ્રુવ, વિજયભાઈ ધોળકિયા, વી.એસ. દામાણી, અમિતભાઈ શેઠ, નિલેશભાઈ કગથરા, પંકજભાઈ મહેતા, અમિતભાઈ મહેતા, મનોજભાઈ ડેલીવાળા, ભાયાભાઈ સાહોલિયા, રવિભાઈ શાહ, નરેશભાઈ કૈલા, અશ્વિનભાઈ શાહ, અશ્વિનભાઈ સી પટેલ, કિશોરભાઈ શાહ, રાજુભાઈ શાહ, નટુભાઈ ભુપતાણી, પરિમલભાઈ મોદી, સુરેશભાઈ કામદાર, પરેશભાઈ જનાણી સહિતના હોદ્દેદારોએ જસદણની આ વરણીને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.