વિછીયાના ભડલી પ્રાથમિક શાળાના શાળાના બાળકોએ અંડર ખોખો ૬૦૦ મીટર દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાનૅ ઝળહળતી સિધ્ધિ મેળવતા શાળા પરિવારે પ્રોત્સાહિત કર્યા
ગુજરાત સરકાર અને સ્પોર્ટ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ માં શ્રી ભડલી પ્રા.શાળા નં.૨ ના બાળકો એ અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંડર ૧૪ ખોખો વિભાગમાં બહેનો એ તાલુકા કક્ષા એ પ્રથમ ભાઈઓએ દ્વિતીય તથા એથલેટિક વિભાગ માં ૬૦૦ મીટર દોડ માં સાંકળિયા નવનીત ઘનશ્યામભાઈ (પ્રથમ)મકવાણા રિધ્ધિ કલ્પેશભાઈ (પ્રથમ) ગોહિલ તન્વી ભાવેશભાઈ ૪૦૦ મીટર(પ્રથમ)મકવાણા રિધ્ધિ કલ્પેશભાઈ ૪૦૦ મીટર(દ્વિતીય) ગોહિલ તન્વી ભાવેશભાઈ ૬૦૦ મીટર (દ્વિતીય)જાદવ પ્રિયાંશુ ઘનશ્યામભાઈ ૫૦ મીટર દોડ (તૃતીય) અરમાન શૈલેષભાઈ મકવાણા સ્ટેન્ડિંગ બ્રોડ જંપ (તૃતીય) નંબર રાઠોડ તન્વીબેન સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અંડર - ૯ વિભાગમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી ને શાળા,પરિવાર અને ગામ નું ગૌરવ વધાર્યું છે.શાળાના બાળકોની ઝળહળતી સિદ્ધિ ને શાળા ના આચાર્ય શ્રી એ બિરદાવીને દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા છે