error: This Content is protected !!

જસદણ માર્કેટિંગ યાર્ડ આવતીકાલે દશૅરા, વિજિયા દસમી નિમિત્તે બંધ રહેશે જૅની લગતા વળતા સર્વેઍ નોંધ લેવા અનુરોધ

જસદણના માર્કેટિંગ યાર્ડ ની સમિતિ દ્વારા લાગતા વળગતા સર્વેને જણાવ્યું છે કે માતાજીના નવરાત્રી પૂર્ણ થતા કાલે વિજિયા દસમી ના તહેવાર નિમિત્તે એપીએમસી નું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરેલ છે ખેડૂતો ભાઈઓ વેપારી ભાઈઓ તોલાટ ભાઈઓ તથા સંબોધન કરતાં સર્વેને આ જાહેરાત થી જણાવવામાં આવે છે આવતીકાલે તા:૨૦/૧૦/૨૦૨૬ ને મંગળવાર ના રોજ વિજિયા દસમી ‘’ દશેરા’’ ના પર્વ નિમિત્તે માર્કેટ યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે.જેની સર્વેએ ખાસ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે