જસદણના કાળાસર ની કુમારશાળામાં વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં ફોલ્ડર ફાઈલ નૉટબુક સાથૅ બાળકોને મનગમતું ભોજન કરાવ્યું
જસદણ તાલુકાના કાળાસર કાળાસર ગામની શ્રી કાળાસર કુમાર પ્રા.શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય રમેશભાઈ અને સમગ્ર સ્ટાફ દ્વારા બાળકોને ફોલ્ડર ફાઈલ તથા નોટબુક આપવામાં આવી હતી આ સાથે સાથે બાળકોને મનગમતું ભોજન પાઉંભાજી,ગુલાબજાંબુ, જમાડવામાં આવ્યા સાથે સાથે બાળકોએ પણ 3100 રૂપિયાનું અનુદાન આપ્યુંહતુ અને તમામ વિધાર્થીઓને ફોલ્ડર ફાઈલ તેમજ નૉટબુક આપવામાં આવીહતી અને બાળકોએ પણ સારૉ ઍવૉ પ્રતિભાવ આપી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.