error: This Content is protected !!

જસદણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 227 હિન્દુ સનાતનની બહેન દીકરી માતાઓને સીટી પ્રાઇડ ખાતૅ કેરલા ટુ મુવી બતાવવામાં આવ્યું

જસદણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા 227 હિન્દુ સનાતની બહેન દીકરી માતાઓને જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ સીટી પ્રાઈડ સિનેમા થિયેટર ટોકીઝ ખાતે કેરલા મૂવી ટુ પિક્ચર બતાવવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ ના જવાબદાર આગૅવાનૉ ડૉ મહેશભાઈ તાવિયા,નારણભાઈ સુરાભાઈ મેવાડા , કવિ પૂજ્ય બાપુ ,કિશનભાઈ રાઠોડ ,મનીષભાઈ મેવાસીયા ,વિજયભાઈ માલવિયા , ધીરજભાઈ ગઢવી, સંજયભાઈ શિંગાળા , રાજેશભાઈ રાઠોડ ,હિતગીરી ગોસ્વામી , વિનુભાઈ ચૌહાણ, તથા આગેવાન મુકેશભાઈ ભેંસજાળીયા દ્વારા અંદાજે ૨૨૭ જેટલી જસદણ શહેર ની સનાતની હિન્દુ દીકરીઓ અને માતાઓને city pride multiplex પર ‘The kerala story 2 ‘ મૂવી દેખાડવામાં આવ્યું અને પ્રસંગ ને અનુરૂપ માહિતી જસદણ શહેર પરિષદ ના અધ્યક્ષ ડૉ મહેશભાઈ તાવિયા અને કવિ પૂજ્ય બાપુ દ્વારા આપવામાં આવી હતી