જસદણના પત્રકાર નરેશ ચોહલીયાના નુતન જય અંબાજીમાં નિવાસ ગૃહ પ્રવેશ વાસ્તુ પ્રસંગૅ વિવિધ શ્રેણીના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી
મંત્રી કુવરજીભાઈ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ ખોડલધામ ટ્રસ્ટી ચેમ્બર પ્રમુખ ડાયમંડ એસો પ્રમુખ પત્રકાર સંઘના પ્રમુખ શૈક્ષણિક ઉધૉગકીય સહિત તમામ શ્રેણીના આગેવાનોએ હાજરી આપી
જસદણ શહેરના બાયપાસ રોડ અંબાજી માતાજીનાં મંદિર પાસે ચોહલીયા પાર્કમાં જસદણ ના પત્રકાર અને પૂર્વ નગર સેવક તેમજ પૂર્વ એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ ચૉહલીયા નૂતન ગૃહ પ્રવેશ જય અંબાજીમાં નિવાસ નું વાસ્તુપૂજન પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અવસરભાઈ નાકિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ ઉધૉગપતિ ગીરધરભાઈ ભુવા બિલ્ડર્સ ગીરધરભાઈ છાયાણી જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી,વી,ભાયાણી પત્રકાર સંઘના પ્રમુખ બિજલભાઈ ભેંસજાળીયા પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી સિનિયર સિટીઝન આગેવાન હરપાલભાઇ ધાધલ પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ઉપ-પ્રમુખ રસમિતાબેન બડમલીયા યુવા પ્રમુખ હર્દિપભાઈ પટગીર ઉધોગપતિ હરેશભાઈ ધાધલ આત્મીય ઓઇલ ઘનશ્યામભાઈ ચાવ કે જીકે ડાયમંડ નીરજ કુમાર શર્મા ધરતી બીલ્ટર્સ કુલદીપભાઈ પટગીર ઉધોગપતિ જયવંતભાઈ વાળા પૂર્વ નગરપતિ રમાબેન મકવાણા વિજયભાઈ રાજપુત સુરેશભાઈ ધોળકિયા ઍસ પ્લાનિંગ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા પૂર્વ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી ભાજપ ઉપપ્રમુખ યશવંતભાઈ ઢોલરીયા પરેશભાઈ રાદડિયા કોર્પોરેટર દિનેશભાઈ હિરપરા સુરેશભાઈ છાયાણી અસ્માબેન રહીમભાઈ પરમાર રીપલબેન વિશાલભાઈ ભુવા મંજુલાબેન નીતિનભાઈ ચોહલીયા ઈકબાલભાઈ પરમાર ભાજપ રફિકભાઈ ગોગદા મહામંત્રી મુકેશભાઈ ભેસજાળીયા સાગરભાઇ સાવલિયા નિમેષભાઈ પત્રકાર દુર્ગેશભાઈ કુબાવત પિયુષભાઈ વાજા કરસનભાઈ બામટા હર્ષદભાઈ ચૌહાણ તથા પૂર્વ કોર્પોરેટરો કેતનભાઇ લાડોલા મનીષભાઈ કાછડીયા વિનુભાઈ બુટાણી મીઠાભાઇ છાયાણી દીપકભાઈ હિરપરા હકનભાઈ છાયાણી સહિત રાજકીય સામાજિક આગેવાનોઍ ઉપસ્થિત રહી નરેશભાઈ ચૉહલીયા ને નૂતન જય અંબાજીમાં નિવાસ ગૃહ પ્રવેશ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી