error: This Content is protected !!

જસદણની યશ્વી ભૂવાએ ધોરણ 12 માં 99.23 PR મેળવતા પરિવાર તથા કોર્પોરેટર રીપલ ભુવાઍ શુભેચ્છાઓ પાઠવી

શિક્ષણ સહિત કોઈ પણ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી કરવી તે ખરેખર ગૌરવની વાત છે જસદણનું રતન અને ભૂવા પરિવારનું ગૌરવ યસ્વી જગદીશભાઈ ભૂવાને ધોરણ 12 માં 99.23 PR સાથે ઉત્તીર્ણ થવા બદલ ભુવા પરિવાર તથા કોર્પોરેટર રીપલબેન ભુવાએ અભિનંદન પાઠવતા જણાવો હતું કે દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પરિવાર અને સમાજનું નામ રોશન કરી રહી છે. યશવીની આ મહેનત અને ઝળહળતી સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે યસ્વી આગામી સમયમાં પણ આવી જ રીતે પ્રગતિના શિખરો સર કરે અને પરિવારનું નામ રોશન કરતી રહે તેવી શુભેચ્છા સહ શુભકામનાઓ પાઠવી હતી