આટકોટ પોલીસ ક્વાર્ટર સામે ટ્રકે ગાયને હરફેટૅ ગૌ માતા ગંભીર રીતે ઘાયલ થતા જીવદયા પ્રેમીઓએ સારવાર માટે રાજકોટ મોકલ્યા
આટકોટ ભાવનગર હાઇવે રૉડ ઉપર આટકોટ પોલીસ હેડ કવાર્ટર ની સામે ગાય ની સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગૌમાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતની જાણ થતા જ જીવદયાપ્રેમીઓ તાત્કાલિક બોડી આવ્યા હતા અનૅ ઇજાગ્રસ્ત ગાય માતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગાયમાતા નો જીવ બચાવવા જીવદયા કાર્ય કરનાર આટકોટ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ ખોખરીયા જીવદયા પ્રેમી ઑ ઘુઘાભાઈ રાતડીયા સુધીરભાઈ યાદવ મુકેશભાઈ માથુકિયા વિનુભાઈ ઝાપડિયા વગેરે ગૌ સેવા કાર્યમાં જોડાયા હતા